સંભવ નથી કે જીવન તારા વગર પૂરું થઈ શકે;
સંભવ નથી કે પ્રેમ તારા વગર પૂર્ણતા પામી શકે;
એ જ તારો અનુભવ, એ જ મારા ચિત્તનું મિલન;
સંભવ નથી કે તારી કૃપા વગર કાંઈનું કાંઈ થઈ શકે.
- ડો. ઈરા શાહ
સંભવ નથી કે જીવન તારા વગર પૂરું થઈ શકે;
સંભવ નથી કે પ્રેમ તારા વગર પૂર્ણતા પામી શકે;
એ જ તારો અનુભવ, એ જ મારા ચિત્તનું મિલન;
સંભવ નથી કે તારી કૃપા વગર કાંઈનું કાંઈ થઈ શકે.
- ડો. ઈરા શાહ
|