|
મને ભાવે એવું થાય, તો મજા આવી જાય
એને ગમે એવું થાય, તો મંજિલ પ્રાપ્ત થઈ જાય
એક ઇચ્છાથી બીજી ઇચ્છા પર જવાનો રસ્તો છે
અને એક એને પામવાનો સરળ રસ્તો છે
- ડો. હીરા
મને ભાવે એવું થાય, તો મજા આવી જાય
એને ગમે એવું થાય, તો મંજિલ પ્રાપ્ત થઈ જાય
એક ઇચ્છાથી બીજી ઇચ્છા પર જવાનો રસ્તો છે
અને એક એને પામવાનો સરળ રસ્તો છે
- ડો. હીરા
|
|