|
માલિકની બંદગી કરતાં ક્યારે ખોવાઈ ગયા,
નશાના આધીન અમે ક્યારે થઈ ગયા,
પૈગામ એનો મળતાં ક્યારે પોતાની જાતને ભૂલી ગયા,
એના જેવા અમે ક્યારે બની ગયા.
- ડો. ઈરા શાહ
માલિકની બંદગી કરતાં ક્યારે ખોવાઈ ગયા,
નશાના આધીન અમે ક્યારે થઈ ગયા,
પૈગામ એનો મળતાં ક્યારે પોતાની જાતને ભૂલી ગયા,
એના જેવા અમે ક્યારે બની ગયા.
- ડો. ઈરા શાહ
|
|