|
મલીનતાની વાત છે, કે પ્રભુ સાથે બધા છળ કરે;
જ્યારે માગે, ત્યારે બધું સોંપવા તૈયાર;
કાર્ય ખતમ પછી કોણ પ્રભુને યાદ કરે.
- ડો. ઈરા શાહ
મલીનતાની વાત છે, કે પ્રભુ સાથે બધા છળ કરે;
જ્યારે માગે, ત્યારે બધું સોંપવા તૈયાર;
કાર્ય ખતમ પછી કોણ પ્રભુને યાદ કરે.
- ડો. ઈરા શાહ
|
|