|
મન એવું છે જે બધાને નચાવવા ચાહે,
ઈચ્છા એવી છે જે બધાને સતાવવા ચાહે,
પ્રેમ એવો છે જે બધાને સુધારવા ચાહે,
મોહ એવો છે જે બધાને બાંધવા ચાહે.
- ડો. હીરા
મન એવું છે જે બધાને નચાવવા ચાહે,
ઈચ્છા એવી છે જે બધાને સતાવવા ચાહે,
પ્રેમ એવો છે જે બધાને સુધારવા ચાહે,
મોહ એવો છે જે બધાને બાંધવા ચાહે.
- ડો. હીરા
|
|