|
મન મારું સતત તારામાં છે, દિલ મારું તો તારું છે;
એમાં ઘણા વાયરા છે, એમાં ઘણા ઇચ્છાઓના દાયરા છે.
મન તને ચાહે, એનું સત્ય પણ છે;
મનમાં તું રહે, એવું સગપણ પણ છે.
- ડો. ઈરા શાહ
મન મારું સતત તારામાં છે, દિલ મારું તો તારું છે;
એમાં ઘણા વાયરા છે, એમાં ઘણા ઇચ્છાઓના દાયરા છે.
મન તને ચાહે, એનું સત્ય પણ છે;
મનમાં તું રહે, એવું સગપણ પણ છે.
- ડો. ઈરા શાહ
|
|