મનગમતી વાનગી ખાવી મને ગમે છે;
પ્રભુના દ્વારે પહોંચવા, દિલ તો ચાહે છે;
વિશ્વાસની બેડી મને તો લુભાવે છે;
અંતરમાં પ્રભુની શાંતિ મને તો મળે છે.
- ડો. ઈરા શાહ
મનગમતી વાનગી ખાવી મને ગમે છે;
પ્રભુના દ્વારે પહોંચવા, દિલ તો ચાહે છે;
વિશ્વાસની બેડી મને તો લુભાવે છે;
અંતરમાં પ્રભુની શાંતિ મને તો મળે છે.
- ડો. ઈરા શાહ
|