મનના મનોરંજન અને તનની શોભામાં જ લોકો ફસાય છે;
પ્રેમની મુલાકાત અને દિલની વાસ્તવિકતામાં લોકો લલચાય છે;
છતાં પોતાની અવસ્થા પર ન કોઈ કાબૂ છે;
ખુદની મંજિલનું ના એમને કાંઈ ધ્યાન છે.
- ડો. ઈરા શાહ
મનના મનોરંજન અને તનની શોભામાં જ લોકો ફસાય છે;
પ્રેમની મુલાકાત અને દિલની વાસ્તવિકતામાં લોકો લલચાય છે;
છતાં પોતાની અવસ્થા પર ન કોઈ કાબૂ છે;
ખુદની મંજિલનું ના એમને કાંઈ ધ્યાન છે.
- ડો. ઈરા શાહ
|