માનસિક અને શારીરિક આરોગ્યને કોઈ સાચવતું નથી;
માનસિક બીમારીથી હરકોઈ તણાવમાં રહે છે;
શારીરિક કાળજી તો હરકોઈ ત્યજે છે;
જીભની માગણી અને ઇચ્છાની તૃપ્તિ પાછળ દોડે છે;
એવી મનુષ્યવૃત્તિ કે પોતાની જ ખાટ ઊભી કરે છે.
- ડો. ઈરા શાહ

|