|
વિલીન થઈ ગયા, પછી શું બાકી રહ્યું?
પ્રભુમાં એક થઈ ગયા, પછી શું બાકી રહ્યું?
શક્તિ પાછળ જે માનવી ભાગે, એને એ શું ખબર
પ્રભુમાં એક થઈ ગયા, પછી શું બાકી, એને શું ખબર
- ડો. ઈરા શાહ
વિલીન થઈ ગયા, પછી શું બાકી રહ્યું?
પ્રભુમાં એક થઈ ગયા, પછી શું બાકી રહ્યું?
શક્તિ પાછળ જે માનવી ભાગે, એને એ શું ખબર
પ્રભુમાં એક થઈ ગયા, પછી શું બાકી, એને શું ખબર
- ડો. ઈરા શાહ
|
|