|
વિસ્તારમાં કહું કે ટુંકમાં, હકીકત બદલાતી નથી
પ્રભુથી દૂર છીએ આપણે, એ મુલાકાત મળતી નથી
સ્વભાવના માર્યા છીએ આપણે, એ મુશ્કેલી જાતી નથી
લાચારીની આ ગમગીન હકીકત આપણાથી છુપાતી નથી
- ડો. ઈરા શાહ