|
મને કાંઈ નથી આવડતું, એ હકીકત છે
પ્રભુકૃપા વરસે છે, એ પણ તો હકીકત છે
કરાવે છે એ, કરે છે એ, એટલી જ આ સચ્ચાઈ છે
એનામાં હું હુંને ભૂલું, એ જ મારી હકીકત છે
- ડો. ઈરા શાહ
મને કાંઈ નથી આવડતું, એ હકીકત છે
પ્રભુકૃપા વરસે છે, એ પણ તો હકીકત છે
કરાવે છે એ, કરે છે એ, એટલી જ આ સચ્ચાઈ છે
એનામાં હું હુંને ભૂલું, એ જ મારી હકીકત છે
- ડો. ઈરા શાહ
|
|