|
“મને કોઈ સમજતું નથી”, એ લોકોની ફરિયાદ હોય છે;
શું એ પહેલાં પોતાને ઓળખે છે, એ જાણવાની વાત છે.
ફરિયાદ કરતા માનવી, જરા પોતાની જાતને તો સુધાર;
અફસોસ કરતો માનવી, જરા સાચો સંગાથ તો ધરાવ.
- ડો. ઈરા શાહ