|
મને લોકોના અભિપ્રાયની જરૂર નથી
મને એમની સલાહની ખબર નથી
હકીકત એ છે કે પ્રભુની વાણી વગર કંઈ સંભળાતું નથી
વાસ્તવિકતા અને સરળતાની મારી મંજિલ છે
એમાં અભિપ્રાય અને આંદોલન કોઈ સમાતાં નથી
જે મારે પામવું છે, એની મને ખબર છે
બાકી શું રહી જાય છે, એને પકડીને મારે છૂટવું નથી
પ્રભુના સાથ વગર હવે કાંઈ જ જોઈતું નથી
મુશ્કેલીમાં જે છે, એ એને વિચારવાનું છે
મને મારા યારના પ્યાર વગર કાંઈ બીજું જોઈતું નથી
- ડો. ઈરા શાહ