|
મને ના બોલાવતા, મને તમારી જરૂર નથી
ખોટી વાતો ના કરતા, મને એની મજા નથી
તકલીફ તમારી દૂર થાય, એ પ્રભુને પ્રાર્થના છે
મારી અને પ્રભુ વચ્ચે, તમારી મને કોઈ ફરિયાદ જોઈતી નથી
- ડો. ઈરા શાહ
મને ના બોલાવતા, મને તમારી જરૂર નથી
ખોટી વાતો ના કરતા, મને એની મજા નથી
તકલીફ તમારી દૂર થાય, એ પ્રભુને પ્રાર્થના છે
મારી અને પ્રભુ વચ્ચે, તમારી મને કોઈ ફરિયાદ જોઈતી નથી
- ડો. ઈરા શાહ
|
|