|
મને ના પોકારતા, મને સાંભળવું નથી
મને ના પૂછતાં, મને કોઈ સલાહ આપવી નથી
મને તમારામાં મારા મનને ભરમાવવું નથી
મને મારા પ્રભુ સિવાય બીજુ કાંઈ જોઈતું નથી
- ડો. હીરા
મને ના પોકારતા, મને સાંભળવું નથી
મને ના પૂછતાં, મને કોઈ સલાહ આપવી નથી
મને તમારામાં મારા મનને ભરમાવવું નથી
મને મારા પ્રભુ સિવાય બીજુ કાંઈ જોઈતું નથી
- ડો. હીરા
|
|