|
મને ના પોકારતા, મને તમારા જેવું નથી બનવું
મને ના પૂજતા, મને તમારામાં રહેવું નથી
મને ખૂલ્લો શ્વાસ લેવા દો, મને તમારામાં ભરમાવું નથી
મને આદર-અનાદર ના કરતા, મને પ્રભુમાં એક થયા વિના રહેવું નથી
- ડો. ઈરા શાહ