|
મને તેં બોલાવી, તારો ખૂબ આભાર
મને તેં સંવારી, તારો ખૂબ આભાર
અવ્યક્ત છે આ કૃતજ્ઞતા
તારો અનુપમ ખેલ છે, તારો આ સંસાર
- ડો. ઈરા શાહ
મને તેં બોલાવી, તારો ખૂબ આભાર
મને તેં સંવારી, તારો ખૂબ આભાર
અવ્યક્ત છે આ કૃતજ્ઞતા
તારો અનુપમ ખેલ છે, તારો આ સંસાર
- ડો. ઈરા શાહ
|
|