|
સુકૂન દિલમાં મળે, દિલની ચંચલતા ઘટે, પછી મને શું જોઈએ;
ચાહત દિલમાં જડે, એ ચાહતનો સંગાથ મળે, પછી મને શું જોઈએ;
અંતરમાં દિવ્ય ભાવો જાગે, ભાવો બીજાને પણ દિવ્ય બનાવે, પછી મને શું જોઈએ;
વિચારો શૂન્ય બને, શૂન્યમાં મારી ઓળખાણ મળે, પછી મને શું જોઈએ.
- ડો. ઈરા શાહ