|
મંજિલની તલાશમાં નિકળ્યો મુસાફિર;
આનંદનો પ્રવાહ ચાહતો આ મુસાફિર;
ના બંદગી, ના જ્ઞાન, ખાલી રમતોમાં મશગુલ આ મુસાફિર;
ખોવાઈ ગયો મધ્યમાં આ તારો મુસાફિર.
- ડો. હીરા
મંજિલની તલાશમાં નિકળ્યો મુસાફિર;
આનંદનો પ્રવાહ ચાહતો આ મુસાફિર;
ના બંદગી, ના જ્ઞાન, ખાલી રમતોમાં મશગુલ આ મુસાફિર;
ખોવાઈ ગયો મધ્યમાં આ તારો મુસાફિર.
- ડો. હીરા
|
|