સર્વદા લોકોએ સમજ્યું કે સ્ત્રી-પુરુષ જ છે;
પછી લોકોએ સમજ્યું કે શક્તિ તંત્ર છે;
આગળ લોકોએ સમજ્યું કે નિજભાન ભૂલવાનો સંજોગ છે;
આખરે લોકોએ સમજ્યું કે ખાલી શિવશક્તિના પ્રેમનું પ્રદર્શન છે;
સાચું કેટલાએ સમજ્યું કે આખરે દિવ્ય ધારાનો આ પણ એક રસ્તો છે?
- ડો. ઈરા શાહ

|