મનોરંજનનો આનંદ લેવો કાંઈ બૂરું નથી;
પળો મસ્તીમાં વિતાવવી કાંઈ ખરાબ નથી;
પ્રભુને ભૂલવું એમાં તો સ્વભાવિક છે;
કર્મોને આધીન પછી રહેવું, એ પણ સ્વભાવિક છે.
- ડો. ઈરા શાહ
મનોરંજનનો આનંદ લેવો કાંઈ બૂરું નથી;
પળો મસ્તીમાં વિતાવવી કાંઈ ખરાબ નથી;
પ્રભુને ભૂલવું એમાં તો સ્વભાવિક છે;
કર્મોને આધીન પછી રહેવું, એ પણ સ્વભાવિક છે.
- ડો. ઈરા શાહ
|