|
મનુષ્ય દેહ મળ્યા પછી, પ્રાણિયોની વૃત્તિ લઈને ફરીએ છીએ
વિશ્વાસ હૈયાનો તોડી, વૃત્તિઓ પાછળ ભાગીએ છીએ
જન્મની મંજિલ ભૂલી, માયામાં ખોવાઈએ છીએ
અનુરૂપ વ્યવહાર ભૂલીને, આડંબર આખો વખત કરીએ છીએ
- ડો. ઈરા શાહ