|
મનુષ્યને કેમ સમજાતું નથી, કે પ્રેમ વિના જગ ચાલતું નથી
વૈરાગીને કેમ સમજાતું નથી, કે બધાંને અપનાવ્યા વિના કાંઈ પમાતું નથી
- ડો. હીરા