|
મારા પ્રેમની બુનિયાદ, તારી મીઠી નજર છે મારા પાગલપનનો હિસાબ, તારી દીવાનગી છે તારી ઓળખાણની પરખ, આ વાણી છે તારા મિલનના સૂર, આનંદના નૂર છે
- ડો. હીરા