|
માર્ગદર્શનની વાતો કરો છો, શું માર્ગ પર ચાલવાની તૈયારી છે?
ઇચ્છા પ્રભુપ્રેમની કરો છો, શું બીજી ઇચ્છા ત્યજવાની તૈયારી છે?
- ડો. ઈરા શાહ