માયાજાળમાં ફસાયેલો માનવી માને છે કે એને કોઈ બાહર નીકળવાનો રસ્તો નથી
માયામાંથી નીકળવાનો દરવાજો નથી હોતો
પ્રભુની હકીકત જ્યાં બહાર આવે છે
ત્યાં માયાનું કોઈ વજૂદ નથી હોતું
- ડો. ઈરા શાહ
માયાજાળમાં ફસાયેલો માનવી માને છે કે એને કોઈ બાહર નીકળવાનો રસ્તો નથી
માયામાંથી નીકળવાનો દરવાજો નથી હોતો
પ્રભુની હકીકત જ્યાં બહાર આવે છે
ત્યાં માયાનું કોઈ વજૂદ નથી હોતું
- ડો. ઈરા શાહ
|