|
મોકાની તલાશમાં હરકોઈ છે, કે ક્યારે કંઈ મળશે;
મહેફિલની તલાશમાં હરકોઈ છે, કે રાહ મળશે.
ઉમ્મીદની તલાશમાં હરકોઈ છે, કે ક્યાંય આશિષ મળશે;
અવિશ્વાસની ડગરમાં હરકોઈ છે, કે આ બધું ન સંભવ છે.
- ડો. ઈરા શાહ