|
મને શું જોઈએ છે, એ મને જ ખબર નથી
તમારા સાથની જરૂર છે, એ પણ ખબર નથી
આખરે આ જન્મ શાને માટે લીધો, એ ખબર નથી
જીવનમાં જીવીને શું મળશે, એ જ તો ખબર નથી
- ડો. ઈરા શાહ
મને શું જોઈએ છે, એ મને જ ખબર નથી
તમારા સાથની જરૂર છે, એ પણ ખબર નથી
આખરે આ જન્મ શાને માટે લીધો, એ ખબર નથી
જીવનમાં જીવીને શું મળશે, એ જ તો ખબર નથી
- ડો. ઈરા શાહ
|
|