|
વિચારોની કશમકશ અને ઇરાદાનું ઝૂલવું, એ સ્વાભાવિક છે
ઉમ્મીદનું ડોલવું અને વિશ્વાસનું ઝૂઝવું, એ અનિવાર્ય છે
પ્રભુમાં સ્થિરતા અને પ્રેમની અપેક્ષા, એ તો અંતરમનની અવસ્થા છે
વિશ્વાસમાં ઝૂમવું અને નીડરતામાં રમવું, એ તો મનની અવસ્થા છે
શ્વાસોમાં એનું વસવું અને વિશ્વાસમાં રહેવું, એ તો મારી અવસ્થા છે
દુનિયામાં રહેવું છતાં એનામાં રહેવું, એ તો સાધનાની સફળતા છે
- ડો. ઈરા શાહ