પ્રભુને પામવાના કેટલા રસ્તા? શું તમે હરએકનું વર્ણન કરી શકો છો?
મુક્ત થવાના કેટલા જન્મો? શું તમે ગણતરી કરી શકો છો?
પોતાના વિચારોમાં કોણ સમાયા? શું બધાંને બહાર કાઢી શકો છો?
ઇચ્છાઓના નશામાં શું ગોતશો? શું પોતાની જાતને ભુલાવી શકો છો?
- ડો. ઈરા શાહ

|