મોકાની તલાશમાં તો હર કોઈ છે કે પોતાનું ધાર્યું થાય;
વિચારોની પ્રબળતા એટલી હોય છે, કે જીવન સંકુચિત થાય છે;
મહાનતા એની હોય, જે મૂર્ખ વાતો અને લાતોને ભૂલે;
જ્ઞાન ભરી રાહ તો હોય જે પોતાના વર્તનો પર કાબૂ રાખે.
- ડો. ઈરા શાહ

|