|
ઊંમર વીતે છે પણ લોકો નથી સુધરતા
વિચાર એ જ રહે છે, લોકો નથી બદલાતા
આંધળા એ જ રહે છે, લોકો નથી જાગતા
કાર્ય એજ કરે છે, લોકો નથી આગળ વઘતા
- ડો. ઈરા શાહ
ઊંમર વીતે છે પણ લોકો નથી સુધરતા
વિચાર એ જ રહે છે, લોકો નથી બદલાતા
આંધળા એ જ રહે છે, લોકો નથી જાગતા
કાર્ય એજ કરે છે, લોકો નથી આગળ વઘતા
- ડો. ઈરા શાહ
|
|