|
મોક્ષની પ્રાપ્તિ પછી શું મળે છે? એ કોઈ જાણતું નથી;
કલ્પનામાં સર્જાયેલા આનંદની એ તલાશ હોય છે.
મોક્ષ પછી જ્યાં જીવ, જીવ નથી રહેતો, તો શું કહેવું;
કે મોક્ષ પછી સુખ છે કે શાંતિ, બસ કોઈ અસ્તિત્વ નથી રહેતું.
- ડો. ઈરા શાહ