|
મુલાકાતની રાતોમાં કોઈ પીડિત છે, તો કોઈ અજ્ઞાત છે;
સંભવતાની રાહોમાં કોઈ ડરેલો છે, તો કોઈ અજ્ઞાની છે;
હરએક પળમાં જ્યાં પ્રભુ છે, ત્યાં માનવી રોકાય છે, તો ક્યાંયક ટોકાય છે;
પ્રભુ તો ત્યાં ને ત્યાં જ છે, ખાલી માનવી પોતાની જાતને દગો આપે છે.
- ડો. ઈરા શાહ