મૂર્ખતાભર્યા વ્યવહારથી સાવધાન રહેજો
ક્યારેક આપણું જ ગળું પકડવા એ દોડી આવે
ચતુર માનવીનો તો સાથ રાખજો
ચતુરતામાં આપણે પણ તો સામેલ થઈશું
આપણાં ખ્વાબોના આશરે આગળ વધજો
આખરે રસ્તો લાંબો તો એ જ ટૂંકો કરશે
- ડો. ઈરા શાહ
મૂર્ખતાભર્યા વ્યવહારથી સાવધાન રહેજો
ક્યારેક આપણું જ ગળું પકડવા એ દોડી આવે
ચતુર માનવીનો તો સાથ રાખજો
ચતુરતામાં આપણે પણ તો સામેલ થઈશું
આપણાં ખ્વાબોના આશરે આગળ વધજો
આખરે રસ્તો લાંબો તો એ જ ટૂંકો કરશે
- ડો. ઈરા શાહ
|