|
મુશ્કેલીઓમાં પ્રભુને યાદ કરીએ છીએ;
સ્વાર્થ સધાઈ જાય પછી તો એને ભૂલીએ છીએ;
છતાં પ્રભુ કોઈને ભૂલતો નથી, એ હકીકત છે;
પ્રયત્ન સદૈવ એના ચાલતા હોય, માનવી સુધરે;
એના જેવો બીજો કોઈ ઉદાર દિલ નથી.
In difficulties, we remember God;
As soon as our selfish needs are satisfied, we forget God;
Yet God does not forget anyone, that is a fact.
He always keeps on trying that human beings should improve.
There is no one as large hearted as him.
- ડો. ઈરા શાહ
|
|