|
નકામું છે આ જીવન, જ્યાં પ્રેમ જ નથી;
નકામું છે આ જીવન, જ્યાં મનને શાંતિ નથી;
નકામું છે આ જીવન, જ્યાં જીવને સુકૂન નથી;
નકામું છે આ જીવન, જ્યાં પ્રભુ મળ્યા પછી આરામ નથી.
- ડો. હીરા
નકામું છે આ જીવન, જ્યાં પ્રેમ જ નથી;
નકામું છે આ જીવન, જ્યાં મનને શાંતિ નથી;
નકામું છે આ જીવન, જ્યાં જીવને સુકૂન નથી;
નકામું છે આ જીવન, જ્યાં પ્રભુ મળ્યા પછી આરામ નથી.
- ડો. હીરા
|
|