|
પરમ કૃપા મેળવી મેં તો, છતાં પ્રેમ એમનો ખબર નથી
પરમ ધ્યાન મેળવ્યું મેં તો, છતાં એમની ઝાંકી હજી મળી નથી
પોતાની જાતને ભૂલી શકી નથી, એક બીજામાં ખોવાયા વિના રહેતા નથી
એમની ઇચ્છાને હજી પરખી શકતી નથી
- ડો. ઈરા શાહ