સ્વાધીનતામાં રહેવું, સહુને ગમે છે
પણ પોતાના પર જ કાબૂ નથી હોતો
પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું સહુને ગમે છે
પણ ઇચ્છા પર કાબૂ કોઈનો નથી હોતો
- ડો. હીરા
સ્વાધીનતામાં રહેવું, સહુને ગમે છે
પણ પોતાના પર જ કાબૂ નથી હોતો
પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું સહુને ગમે છે
પણ ઇચ્છા પર કાબૂ કોઈનો નથી હોતો
- ડો. હીરા
|