|
પરિણામનો જ્યાં મને ડર નથી, ત્યાં ચાલ શું તોલીને ચાલવી;
મંઝિલ જ્યાં ખતમ નથી, ત્યાં શું ડગલાં ડરી ડરીને પૂરવાં;
પ્રભુ જ્યાં હજી મળ્યા નથી, ત્યાં કેદ શું પોતાની જાતને રાખવી;
પ્રેરણા જ્યાં એની મળે, ત્યાં શું પોતાની જાતને મહત્વ આપવું.
- ડો. ઈરા શાહ