|
પરિવારના નિયમમાં રહેશું તો આપણે અશાંત નહિ બનીએ;
એ વાત ના સાચી છે, એ વાતમાં ના કોઈ પ્રમાણ છે.
શાંત અને અશાંત રહેવું, એ આપણા વિચારો પર છે, એ આપણા સ્વભાવ પર છે.
ક્રોધ અને અહંકારમાં જ્યાં સુધી જીવશું, અશાંત આપણે થતા રહેશું.
- ડો. ઈરા શાહ