શર્મની આ વાત છે કે લોકો સુધરતા નથી
દુઃખોથી ભરેલી આ રાત છે, કે લોકો જાગતા નથી
હતાશ ભરી આ આશ છે કે લોકો સમજતા નથી
નિરાશા ભર્યો આ અભ્યાસ છે કે લોકો બદલાતા નથી
- ડો. ઈરા શાહ
શર્મની આ વાત છે કે લોકો સુધરતા નથી
દુઃખોથી ભરેલી આ રાત છે, કે લોકો જાગતા નથી
હતાશ ભરી આ આશ છે કે લોકો સમજતા નથી
નિરાશા ભર્યો આ અભ્યાસ છે કે લોકો બદલાતા નથી
- ડો. ઈરા શાહ
|