|
પરિવારનો મોહ છૂટે છે, પ્રેમનો સાગર કૂટે છે
રાતદિનના ફાસલા મટે છે, અંતરમાં ચેન મળે છે
જ્ઞાનની ગંગા સર્જે છે, પ્રેમની નિષ્ઠા પ્રસરે છે
અંતરમાં ધ્યાન જાગે છે, પ્રભુ તારા નામની માળા જપાય છે
- ડો. ઈરા શાહ