|
ફેરા જ્યાં જન્મના છૂટ્યા, ત્યાં દુનિયાનું સગપણ છૂટ્યું
આનંદ જ્યાં ભરપૂર મળ્યો, ત્યાં બીજા રસ્તા કાચા પડ્યા
પ્રેમ જ્યાં ખીલ્યો, ત્યાં જીવનનો તો સાર મળ્યો
સમજણ જ્યાં મળી જાય, તો પોતાની ઓળખાણ પણ મળી જાય
When the cycle of life and birth is gone, then the relationship with the world is also gone.
When immense joy is obtained, then all other paths are false.
When love blooms, then one obtains the gist of life.
When one obtains true understanding, then one obtains the identity of SELF.
- ડો. ઈરા શાહ
|
|