|
પ્રકૃતિનો નિયમ છે, કુદરતને પાછું આપતો હોય છે.
વિશ્વાસનો એ ક્રર્મ છે, દિલમાં સુકૂન આપતો હોય છે.
વિવાદોનો એ ભ્રમ છે, દૂર્દશા એ કરતો હોય છે.
મહોબ્બતનો એ ધર્મ છે, વિજયી એ તો બનાવતો હોય છે.
- ડો. હીરા