પ્રાણનું બલિદાન આપવાથી શું થાય? એક નવો જન્મ મળશે,
પ્રેમનું બલિદાન આપવાથી શું થાય? આખું જીવન નરક બનશે.
પ્રભુને ભૂલવાથી શું થાય? મનુષ્ય લાચાર બનશે,
અને દિવ્યતામાં રાચવાથી શું થાય? આનંદની લહેરમાં નાચવા મળશે.
- ડો. ઈરા શાહ

|