પ્રાર્થના કરવાથી પાપ ટળે છે, એ સાચું છે;
પણ પ્રાર્થના સાચી હોય ત્યારે;
દંભ કરવાથી પાપ તો વધે છે;
વિશ્વાસ પર જ પ્રાર્થના જીવે છે.
- ડો. ઈરા શાહ
પ્રાર્થના કરવાથી પાપ ટળે છે, એ સાચું છે;
પણ પ્રાર્થના સાચી હોય ત્યારે;
દંભ કરવાથી પાપ તો વધે છે;
વિશ્વાસ પર જ પ્રાર્થના જીવે છે.
- ડો. ઈરા શાહ
|