|
પ્રેમમાં મગ્ન થવું, એ પ્રેમની મંજિલ નથી;
પ્રેમમાં કાર્ય એનું કરવું, એ એની મંજિલ છે.
પ્રેમમાં પોતાની જાતને ભૂલવું, એ મહત્ત્વનું નથી;
પ્રેમમાં સતત એના મય રહેવું, એ મહત્ત્વનું છે.
- ડો. ઈરા શાહ