|
પૂર્ણ પ્રેમ, પૂર્ણ વિશ્વાસ, હર કોઈ માટે સંભવ છે બધા ઈશ્વરના જ અંશ છે, એ જ શક્તિ તો બધામાં છે પૂર્ણ સમર્પણ, પૂર્ણ આનંદ, હર કોઈ કરી શકે છે બસ જીવન-સંઘર્ષના મિથ્યામાંથી બહાર નિકળે, ત્યાં જ બધું ઊભું છે
- ડો. હીરા